ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

રામનારાયણ પાઠક
વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તહોમતનામું
તરંગીનું સ્વપ્ન
પરંપરા
આગંતુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
રણછોડભાઈ ઉદયરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP