એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'તા.___ કે ત્યાર બાદ ખરીદેલ નવા પ્લોટ અને યંત્રો કે જેનો વેરાપાત્ર માલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને હિસાબી ચોપડામાં તેને મૂડી મિલકત ગણેલ છે તેના પર ચૂકવેલ મૂલ્ય વર્ધિત વેરાની રકમ મૂલ્ય વર્ધિત વેરાની ચુકવવાપાત્ર રકમ સામે બાદ મળે કે જમા મળે (ટેક્સ ક્રેડિટ)'

1-4-1981
1-4-2006
1-4-2015
1-4-2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

ઘાલખાધ પરત, રોકડ/બેંક
ઘાલખાધ, રોકડ/બેંક
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત
રોકડ/બેંક, ઘાલખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યનું વર્ષ 2016-17નું અંદાજપત્ર કેટલી રકમની મહેસૂલી પુરાંત દર્શાવે છે ?

રૂ.1,570 કરોડ
રૂ.4,320 કરોડ
રૂ.3,236 કરોડ
રૂ. 2,247 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP