Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ રાજકોટ વડોદરા અમદાવાદ જૂનાગઢ રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' ચાંચિયાગીરી ઉચ્છેદક અરુણચિત્ર યાદવાસ્થળી ચાંચિયાગીરી ઉચ્છેદક અરુણચિત્ર યાદવાસ્થળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિ: + ચિન્ત નિશ્ + અંત નિશ્ચ્ + અંત નિચિ + ચિન્ત નિ: + ચિન્ત નિશ્ + અંત નિશ્ચ્ + અંત નિચિ + ચિન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, આનંદિત થવું ધનવાન થવું પરાક્રમ કરવું હાહાકાર મચી જવો આનંદિત થવું ધનવાન થવું પરાક્રમ કરવું હાહાકાર મચી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP