એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમી ઉમેદવારને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે તેને શું કહે છે ?

સ્ટાઈપેન્ડ
કમિશન
પ્રિમિયમ
બોનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

આપેલ તમામ
ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

પાણીયુક્ત મૂડી
અલ્પ-મૂડીકરણ
મૂડી નફો
અતિ-મૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે.

25,00,000, 1,00,00,000
75,00,000, 25,00,000
25,00,000, 75,00,000
1,00,00,000, 25,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP