સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે ? રાજકીય અંધશ્રદ્ધા શૈક્ષણિક માળખાગત રાજકીય અંધશ્રદ્ધા શૈક્ષણિક માળખાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઔદ્યોગિક ઝઘડાઓમાં મૂળમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે ? વેતન તાલીમ કામનો બોજ ગેરશિસ્ત વેતન તાલીમ કામનો બોજ ગેરશિસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટર પોતાના અહેવાલમાં ___ આપે છે. અંતિમ નિર્ણય મંતવ્ય વ્યવહારોનો સાચો ચિતાર હિસાબોના સાચાપણાની બાયંધરી અંતિમ નિર્ણય મંતવ્ય વ્યવહારોનો સાચો ચિતાર હિસાબોના સાચાપણાની બાયંધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે. સાધનો પત્રકો નિર્ણયો મૂળભૂત આંકડા સાધનો પત્રકો નિર્ણયો મૂળભૂત આંકડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી 1, 2 અને 3 આપેલ તમામ 1 અને 3 1 1, 2 અને 3 આપેલ તમામ 1 અને 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો બહુમતીથી પસાર કરવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો બહુમતીથી પસાર કરવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP