સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી.ડી. દેશમુખ જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? સુરત જામનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરત જામનગર બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ? અરુણ જેટલી નિર્મલા સીતારામન જયંત સિન્હા અનંત ગીતે અરુણ જેટલી નિર્મલા સીતારામન જયંત સિન્હા અનંત ગીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક વસ્તુ રૂ.450માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600માં વેચતા ___ ટકા નફો થાય છે ? 20 50 500 10 20 50 500 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ? વ્યવસ્થાતંત્ર અંકુશ અંદાજપત્ર સંકલન વ્યવસ્થાતંત્ર અંકુશ અંદાજપત્ર સંકલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP