કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ કયા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા અમેરિકા અને ફ્રાંસ રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા અમેરિકા અને ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 20 જૂન 22 જૂન 21 જૂન 19 જૂન 20 જૂન 22 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? IBM માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ IBM માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP