કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો. ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર આસામ ગુજરાત કર્ણાટક બિહાર આસામ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? આસામ કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ આસામ કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? બિહાર દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? IBM વ્હોટસએપ માઈક્રોસોફ્ટ એમેઝોન IBM વ્હોટસએપ માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP