GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ?

10000 કિમી
આપેલ પૈકી એક પણ નહીં
100 કિમી
1000 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC) કોમોડીટી એક્સચેન્જમાં ચીજવસ્તુઓના વેપારનું નિયંત્રણ કરે છે.
SEBI સ્ટોક એક્સચેન્જમાં શૅરના વ્યાપારનું નિયંત્રણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક પાત્ર ઉલટા શંકુ (inverted cone) આકારનું છે. તેની ઉંચાઈ 8 સેમી અને તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજયા 5 સેમી છે. તે પાણીથી ટોચ સુધી ભરાયેલું છે. જ્યારે તેમાં 0.5 ત્રિજ્યાના સીસાના ગોળા (spherical lead shots) નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો કેટલા સીસાના ગોળા નાખવામાં આવ્યા હશે ?

75
આપેલ પૈકી કોઈ નહીં
50
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

90%
100%
99%
95%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બૌધ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
i. અંગ
ii. મગધ
iii. કાશી
iv. કોસલ

ફક્ત i, ii અને iv
i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP