ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.