ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. વનરાજ સાવજ કપિલ કેસરી વનરાજ સાવજ કપિલ કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. હેમ બારી અડદ શરબત હેમ બારી અડદ શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સ્થળવાચક ક્રમવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સ્વવાચક સર્વનામ નથી જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સ્વવાચક સર્વનામ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી અજાણી હોડી ભયભીત શ્રધ્ધા અજાણી હોડી ભયભીત શ્રધ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP