વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. આકારવાચક કર્તુવાચક રંગવાચક પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. કતૃવાચક રંગવાચક આકારવાચક સ્વાદવાચક કતૃવાચક રંગવાચક આકારવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. સ્થળવાચક રીતિવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સંખ્યાવાચક પરિમાણવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય. સ્થળવાચક કારણવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP