ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અવાજ - ગુસ્સો સમય - કાળ સ્મરણ - યાદ રમત - ક્રીડા અવાજ - ગુસ્સો સમય - કાળ સ્મરણ - યાદ રમત - ક્રીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ ભૂખ અરૂચિ કુરૂચિ તૃપ્તિ ભૂખ અરૂચિ કુરૂચિ તૃપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બાળક નણદલ ધાર્મિક બળદ બાળક નણદલ ધાર્મિક બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય સબૂરી ખામોશ શ્રદ્ધા ધીરતા સબૂરી ખામોશ શ્રદ્ધા ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP