કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'નૉલેજ ઈકોનોમી મિશન' લૉન્ચ કર્યું છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ___ સાથે એડનના અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? યુરોપિયન યુનિયન નૌસેના ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના NATOની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના NATOની નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. આપેલ બંને G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. આપેલ બંને G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP