સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણ ₹ 60,00,000 અને દેવાદારો લેણીહૂંડી = ₹ 5,20,000 વર્ષના દિવસો = 360 છે. દેવાદાર ગુણોત્તર કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.