સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ?

આપેલા પુનઃ વીમા પરનું
સ્વીકારેલા પુનઃ વીમા પરનું
સીધા ધંધા પરનું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.

અંડરરાઇટીંગ
અતિરિક્ત ઉપાડ
આપેલ પૈકી એક પણ નહીં
લોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં કયા પેટન્ટ ધારોનો અમલ થતાં ભારતીય ઔષધ અને દવા ઉદ્યોગે ઝડપી પ્રગતિ સાધી છે ?

ભારતીય પેટન્ટ ધારો - 1970
ભારતીય પેટન્ટ ધારો - 1980
ભારતીય પેટન્ટ ધારો - 1979
ભારતીય પેટન્ટ ધારો - 1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ?

વિક્રેતા
ખરીદનાર
સરકાર
ઈ-કોમર્સ ઓપરેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP