સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'નો ક્લેઈમ બોનસ' કઈ રીતે આપવામાં આવે છે ?

બીજા વર્ષે રોકડમાં
બીજા વર્ષે પ્રિમિયમમાં ઘટાડા રૂપે
એક પણ નહિ.
બીજા વર્ષે દાવામાં ઉમેરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ પર આધારિત છે.

આપેલ પૈકી એક પણ નહીં
સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ
સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું અંશતઃ કેન્દ્રીકરણ
સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

સ્થિર આવકનાં રોકાણો
કાયમી ધંધાકીય રોકાણો
લાંબાગાળાનાં રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ?

તેની પર લોન હોય તો જ ગણાય.
એકપણ જવાબ નહિ.
ન ગણાય
ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નિયંત્રણ ગુમાવવાના રોકડ પ્રવાહની અસરોને નિયંત્રણ મેળવવા નીકાળવામાં ___

આવે છે.
આવે પણ ખરીને ન પણ આવે.
એક પણ નહીં.
આવતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP