કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?

એમેઝોન
ગૂગલ
સ્કાયરૂટ
ફિલપકાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ?

બિહાર
ગોવા
દિલ્હી
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ?

TV સોમનાથન
અજય શેઠ
તરુણ બજાજ
આનંદ મોહન બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP