કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 29 જૂન 28 જૂન 30 જૂન 27 જૂન 29 જૂન 28 જૂન 30 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયું કેન્દ્રીય મંત્રાલય નશા મુક્ત ભારત અભિયાન લાગુ કરી રહ્યું છે ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ? ગોવા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ હરિયાણા ગોવા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ? ફિલીપાઈન્સ નેધરલેન્ડ ડેન્માર્ક જર્મની ફિલીપાઈન્સ નેધરલેન્ડ ડેન્માર્ક જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? થાઈલેન્ડ શ્રીલંકા મોરેશિયસ ભૂટાન થાઈલેન્ડ શ્રીલંકા મોરેશિયસ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP