સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમાધાન વેરાની ટર્નઓવર મર્યાદા ? ₹ 75 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ₹ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBI અન્ય બેંકોને ટૂંકાગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેને ___ કહેવાય. રિવર્સ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં રેપોરેટ ખુલ્લા બજારનો દર રિવર્સ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં રેપોરેટ ખુલ્લા બજારનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ડિવિડન્ડ નીતિમાં કંપની મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે ચૂકવણી કર્યા પછી જે રકમ વધે તેનો ઉપયોગ ડિવિડન્ડ ચુકવણી માટે કરે છે. અનિયમિત ડિવિડન્ડ નીતિ નિયમિત ડિવિડન્ડ નીતિ સ્થિર ડિવિડન્ડ નીતિ શેષ ફાજલ ડિવિડન્ડ નીતિ અનિયમિત ડિવિડન્ડ નીતિ નિયમિત ડિવિડન્ડ નીતિ સ્થિર ડિવિડન્ડ નીતિ શેષ ફાજલ ડિવિડન્ડ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. 1,80,000 90,000 1,95,000 2,85,000 1,80,000 90,000 1,95,000 2,85,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ ___ અને Y અભિગમ ___ ની ફિલસૂફી પર આધારિત છે. હકારાત્મક, અંશતઃ હકારાત્મક હકારાત્મક, નકારાત્મક આપેલ પૈકી એક પણ નહીં નકારાત્મક, હકારાત્મક હકારાત્મક, અંશતઃ હકારાત્મક હકારાત્મક, નકારાત્મક આપેલ પૈકી એક પણ નહીં નકારાત્મક, હકારાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પોયસન ચલ x માટે વિતરણમાં p(x>0) = 1-e-2.5 હોય તો પોયસન વિતરણનો પ્રાચલ શોધો. 6.25 2.5 1.58 0.03986 6.25 2.5 1.58 0.03986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP