ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ક.મા. મુનશી
કવિ ન્હાનાલાલ
વીર નર્મદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

અકબર
શાહજહાં
સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
સ્કંદગુપ્ત
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ-ત્રીજા
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

એમ.એસ. યુનિવર્સિટી
કચ્છ મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP