સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

સરસિજ – બહુવ્રીહિ
રેલગાડી– તત્પુરુષ
નીલકંઠ - અવ્યયીભાવ
જીતુમામા – કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

પળવાર - કર્મધારય
નિર્બળ - ઉપપદ
સરોજ - બહુવ્રીહિ
કમલાક્ષી - તત્ષુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP