સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
તે સંપૂર્ણપણે કરપાત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો -

આપેલ તમામ
સંચાલક મંડળની રચના (બોર્ડ)
નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ
શેરહોલ્ડરોના અધિકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડીકરણની રીતે પાઘડી = ___

મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત
મિલકત - દેવાં
મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત
ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

કાચું વેપાર ખાતું બનાવાય છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP