GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

48
72
40
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા
નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ
વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

મોન્સ્ટર ફૉલ
અર્થ ફૉલ
ઓસન ફૉલ
લૅન્ડ ફૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?

1986
1987
1989
1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP