કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
એમ.સી.મેરીકોમ
મનપ્રીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ?

નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ?

ભારત ડાયનામિક્સ
ભારત ઈલેક્ટ્રોનિક્સ
મિશ્ર ધાતુ નિગમ
હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP