GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? એલ્યુમિનિયમ લેડ કોપર સિલ્વર એલ્યુમિનિયમ લેડ કોપર સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રગીતની આખી ધૂન રચનાને પૂરી કરવામાં આશરે કેટલો સમય લાગે છે ? આપેલ પૈકી એક પણ નહીં 52 સેકન્ડ 58 સેકન્ડ 47 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 52 સેકન્ડ 58 સેકન્ડ 47 સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવસ્થાન આલિયાબેટ ક્યા જિલ્લામાં આવેલું છે ? જામનગર આણંદ અમદાવાદ ભરૂચ જામનગર આણંદ અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રાજસ્થાનના ઉદેપુર શહેર ખાને કયું એરપોર્ટ આવેલ છે ? મહારાજા શિવાજી એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ મહારાજા શિવાજી એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકપમાંથી શોધો : મારા ભાઈનું બારમું પતી ગયું. ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP