GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી ? ચન્ના આલાર કાલામ સારી પુત્ર કશ્યપ ચન્ના આલાર કાલામ સારી પુત્ર કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી.iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી. ફક્ત i,ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i,ii,iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોને સમય દરમ્યાન થયું ? રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે. ફક્ત ii,iii અને iv i,ii,iii અને iv ફક્ત i અને ii ફક્ત i,ii અને iii ફક્ત ii,iii અને iv i,ii,iii અને iv ફક્ત i અને ii ફક્ત i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર. ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર. ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP