GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1965 1970 1969 1980 1965 1970 1969 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાદુરૂપ આપો. 9 ¾+7 ²/12 -9 ¹/15 = ___ 8(17/20) 12(17/20) 7(17/20) 11(17/20) 8(17/20) 12(17/20) 7(17/20) 11(17/20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? પર્સીયન સ્વીડીશ ફ્રેન્ચ કોરીયન પર્સીયન સ્વીડીશ ફ્રેન્ચ કોરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી પારસમણી ગોરજ ઘુંઘટ હવાની હવેલી પારસમણી ગોરજ ઘુંઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો. સિરીયા ઈરાક અફઘાનિસ્તાન તુર્કી સિરીયા ઈરાક અફઘાનિસ્તાન તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP