GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી રાબ્દ વિકલ્પમાંથી શોધો.અતડું અલગ મિલનસાર અતર તડું અલગ મિલનસાર અતર તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા સનત મહેતા જશવંત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા સનત મહેતા જશવંત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. ઉપમા વર્ણસગાઈ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા વર્ણસગાઈ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP