GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
(b) "અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."
(c) "કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે.”
(d) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ
1. રોબર્ટ બોઈલ
2. રોબર્ટ હુક
3. પાસ્કલ
4. થોમસન અને ફુક્સ

a-4, d-3, c-1. b-2
a-3, c-2, d-1, b-4
b-1, c-4, a-2, d-3
d-1, b-3, a-2, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

માસ્ટર લિંક
કેસ્કેડિંગ લિંક
હાયપર લિંક
જોઈન્ટ લિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

કારણવાચક
સ્થળવાચક
સમયવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP