કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ? જળશક્તિ મંત્રાલય ઊર્જા મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ઊર્જા મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન ગડકરી અમિત શાહ યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી નીતિન ગડકરી અમિત શાહ યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ? DPIIT એક પણ નહીં નીતિ આયોગ MSME મંત્રાલય DPIIT એક પણ નહીં નીતિ આયોગ MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS મૈસુર INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP