GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂલ્લો મૂકાયેલ ‘‘ભુપેન હજારીકા બ્રિજ" બે અલગ-અલગ પ્રદેશોના ક્યા ગામોને જોડે છે ?

ગોપચર – ઢોલા
બિહાપરા – ગોપચર
સદિયા – બિહાપરા
ઢોલા – સદિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ટેલિફોન
(b) વિજળીનો ગોળો
(c) ડીઝલ એન્જિન
(d) એરોપ્લેન
1. રૂડોલ્ફ
2. રાઈટ બ્રધર્સ
3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
4. થોમસ એડિસન

d-1, c-3, b-4, a-2
a-3, c-1, d-2, b-4
c-2, d-1, a-4, b-3
b-1, c-4, a-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ
(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
(b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા
(c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો
(d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

d
b અને d
a અને d
c અને d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?

WRITER
આપેલ પૈકી એક પણ નહીં
IMPRESS
CALC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP