GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 29 વર્ષ 49 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 39 વર્ષ 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવોઃ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી કેલિડોસ્કોપ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી કેલિડોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ઘુંઘટ ગોરજ પારસમણી હવાની હવેલી ઘુંઘટ ગોરજ પારસમણી હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP