GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કડવાં કારેલા સૌને ભાવે. પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આપેલ પૈકી એક પણ નહીં આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આપેલ પૈકી એક પણ નહીં આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો. ઈરાક અફઘાનિસ્તાન સિરીયા તુર્કી ઈરાક અફઘાનિસ્તાન સિરીયા તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? મોરબી રાજકોટ સુરત અમદાવાદ મોરબી રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ? 1998 1996 1994 1999 1998 1996 1994 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP