GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ? CALC આપેલ પૈકી એક પણ નહીં IMPRESS WRITER CALC આપેલ પૈકી એક પણ નહીં IMPRESS WRITER ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 75 100 90 80 75 100 90 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. થી ને ની નો થી ને ની નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) GUIનું પૂરું નામ શું છે? Graphics Unlimited Interface Graphical User Interface Geographical Use of Internet Giga Uses of Internet Graphics Unlimited Interface Graphical User Interface Geographical Use of Internet Giga Uses of Internet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. કેવડિયા, સાદરા અને બોટાદ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા લીમખેડા, કણજરી અને હાલોલ કેવડિયા, સાદરા અને બોટાદ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા લીમખેડા, કણજરી અને હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP