GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? જઠર યકૃત સ્વાદુપિંડ પિત્તાશય જઠર યકૃત સ્વાદુપિંડ પિત્તાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) I cannot ___ to your request. exseed axcid acseed accede exseed axcid acseed accede ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. હાલોલ, દાહોદ અને લીમખેડા કેવડિયા, સાદરા અને બોટાદ લીમખેડા, કણજરી અને હાલોલ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા કેવડિયા, સાદરા અને બોટાદ લીમખેડા, કણજરી અને હાલોલ રાજપીપળા, કેવડિયા અને દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો. અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અનવર કાદીરઅલી વાસી અલ્તાફ શૌકતઅલી વાસી અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અનવર કાદીરઅલી વાસી અલ્તાફ શૌકતઅલી વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર સાબરકાંઠા ગાંધીનગર ભરૂચ સુરેન્દ્રનગર સાબરકાંઠા ગાંધીનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP