GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.લેખું લખવું લાખ હિસાબ લડવું લખવું લાખ હિસાબ લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Vote and ___ for me, please. canvass canvaas cenvass canvase canvass canvaas cenvass canvase ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The teacher ___ the students ___ on the bench as they had not done their homework. makes; standing made; stand make; stood made; standing makes; standing made; stand make; stood made; standing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 2:3 3:4 આપેલ પૈકી એક પણ નહીં 1:2 2:3 3:4 આપેલ પૈકી એક પણ નહીં 1:2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.