GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He was ___ Napoleon of his age. an a none the an a none the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1920માં ગુજરાત વિધાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? શેઠ અંબાલાલ સારાબાઈ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાબાઈ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી રાબ્દ વિકલ્પમાંથી શોધો.અતડું તડું મિલનસાર અતર અલગ તડું મિલનસાર અતર અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ને નો ની થી ને નો ની થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP