GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. વખારિયા ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. વખારિયા ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રેમાનંદ (b) શામળ (c) કવિ દલપતરામ (d) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. ભૂતનિબંધ 2. બરાસકસ્તૂરી3. સાક્ષરજીવન 4. રણયજ્ઞ b-4, c-2, d-3, a-1 d-1, c-2, b-4, a-3 b-2, a-4, c-1, d-3 a-3, b-2, d-1, c-4 b-4, c-2, d-3, a-1 d-1, c-2, b-4, a-3 b-2, a-4, c-1, d-3 a-3, b-2, d-1, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 15% 7% 5% 9% 15% 7% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the nearest meaning of ‘Devour' Eat crowdly Came off Eat greedily All types Eat crowdly Came off Eat greedily All types ANSWER DOWNLOAD GUJARATI MCQ APP