બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ બ્રાઉન
રૉબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ?

સમભાજન અવરોધે
સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે
DNA બેવડાય
સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ?

કાચબો
મગર
કાચિંડો
કેમેલિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તે વર્ગીકરણીય આંતરસંબંધો પૂરા પાડી શકે છે.

વનસ્પતિ સંગ્રહાલય
ફૂલોદ્યાન
વનસ્પતિ ઉદ્યાન
લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ?

સંધિપાદ
નુપૂરક
આપેલ તમામ
સુત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP