ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

31 ક
31 ખ
31 ઘ
33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

નાણાં વિધેયક
પક્ષાતર વિધેયક
સંરક્ષણ વિધેયક
નીતિવિષયક વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

iii અને iv
આપેલ તમામ
i,ii અને iii
ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP