કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? મહેશ્વર વન મારુતી નંદન વન રામવન રામેશ્વર વન મહેશ્વર વન મારુતી નંદન વન રામવન રામેશ્વર વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? મહારાષ્ટ્ર આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? બોટાદ સુરત નવસારી ચીખલી બોટાદ સુરત નવસારી ચીખલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે કયા દિવસે હિરોશિમા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? હિન્દ મહાસાગર અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્રમાં હિન્દ મહાસાગર અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP