કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? જાપાન ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ગાંવ બુરા’ ક્યા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે ? ઓડિશા આસામ બિહાર કર્ણાકટ ઓડિશા આસામ બિહાર કર્ણાકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્કૂલ ઈનોવેશન એમ્બેસેડર ટ્રેઈનિંગ પ્રોગ્રામ’ (STATP) શરૂ કર્યો ? કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? બિહાર કેરળ ગોવા કર્ણાટક બિહાર કેરળ ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? જેફ બેઝોસ એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ રિચાર્ડ બ્રેનસન જેફ બેઝોસ એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ રિચાર્ડ બ્રેનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? અમેરિકા જાપાન ફ્રાન્સ રશિયા અમેરિકા જાપાન ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP