સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? આનુવંશિકતા બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 73 78 75 71 73 78 75 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો પ્લેટિનમ સોનું ચાંદી હીરો પ્લેટિનમ સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે ? વાલ ઘઉં વટાણા મગફળી વાલ ઘઉં વટાણા મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 100° cetigrade વાળી હવા 0° cetigrade વાળી હવા પાણી લાકડું 100° cetigrade વાળી હવા 0° cetigrade વાળી હવા પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP