GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ?

સ્નોબોલ નિદર્શન પદ્ધતિ
સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ
પદિક નિદર્શન પદ્ધતિ
સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ?

વેરિસાઈન
સિક્યોર સૉકેટ લેયર
બિનસાંકેતીકરણ
સાંકેતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(0, 0)
(1, 0)
(0.5, 0)
(0, 1/2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP