GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા? લોધાવાડ, ગોહિલવાડ, હાલાર વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ હાલાર, લોધાવાડ, ઝાલાવાડ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 12% 10% 5% 7.5% 12% 10% 5% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1969 1965 1970 1980 1969 1965 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. શ્યામજી વિરેન્દ્ર ભગત શ્યામલાલ ભવાનીશંકર સાધુ શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શામળદાસ મુળદાસ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત શ્યામલાલ ભવાનીશંકર સાધુ શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શામળદાસ મુળદાસ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word દસ્તાવેજમાં કુલ કેટલાં પેજ છે તે કોના વડે જાણી શકાય છે ? Status bar Page bar Menu bar Task bar Status bar Page bar Menu bar Task bar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP