GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આપેલ તમામ સંતુલિત પ્રાદેશિક વિકાસ આર્થિક વિકાસને પ્રોત્સાહન આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ આપેલ તમામ સંતુલિત પ્રાદેશિક વિકાસ આર્થિક વિકાસને પ્રોત્સાહન આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ? મોજશોખની વસ્તુ પર કર પ્રવેશ કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર મોજશોખની વસ્તુ પર કર પ્રવેશ કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ? તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? બિટમૅપ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ બિટમૅપ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP