કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? બંડારૂ દત્તાત્રેય મંગુભાઈ પટેલ રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત બંડારૂ દત્તાત્રેય મંગુભાઈ પટેલ રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અમિત શાહ નીતિન ગડકરી નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ અમિત શાહ નીતિન ગડકરી નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? CSMCRI ICAR PRL ICMR CSMCRI ICAR PRL ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP