કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિક્રમ અગ્રવાલ વિક્રમ શર્મા વિક્રમ ઉપાધ્યાય વિક્રમ દેવદત્ત વિક્રમ અગ્રવાલ વિક્રમ શર્મા વિક્રમ ઉપાધ્યાય વિક્રમ દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનું પ્રથમ 3X પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તકલા શિખર સંમેલન (International Crafts Sumit)નું આયોજન કરાયું ? ઓડિશા હિમાચલ પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ઓડિશા હિમાચલ પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? પણજી મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP