બાયોલોજી (Biology)
IABG નું પૂરું નામ શું છે ?

ઇન્ડિયન એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન
ઇન્ડિયન એગ્રીકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન
ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ બોટાનિકલ ગાર્ડન
ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ઑફ બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતો સમુદાય કયો છે ?

પૃથુકૃમી
મેરુદંડી
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ?

સ્ટ્રોમામાં
આંતરગ્રેનમપટલમાં
થાઈલેકોઈડમાં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

વિહંગ
સંધિપાદ
કોષ્ઠાંત્રિ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP